તારીખ 30 12 2024 ના રોજ વિદ્યાસભા કેમ્પસમાં સ્પોર્ટ ડે ઉજવવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમકે ખોખો, કબડ્ડી, રસ્સાખેચ, 100 મીટરદોડ ,200 મીટરદોડ, રિલેદોડ. મનોરંજન ગેમમાં પણ અલગ અલગ ગેમ રાખવામાં આવી હતી જેમકે લીંબુ ચમચી, કોથળાદડ, લોટફૂકની. જેમાં અલગ અલગ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 1 ) તુષારભાઈ જોષી -નગર પ્રા. શિક્ષણ સમીતી 2) આઈ. પી. બારડ - સેક્રેટરી ડિસ્ટ્રીકટ હોડી 3) દિનેશભાઈ ભુવા, પ્રમુખશ્રી લેઉવા પટેલ સમાજ અરાણી ઉદ્યોગ પતિ 4) મનસુખભાઈ બેદર 5) ચતુરભાઈ ખુંટ (6) પુનમબેન કુમકીથા પહેલા જ્યોત પ્રગટ કરવામાં આવી ત્યારબાદ પરેડ અને ત્યારબાદ એક એક ટીમ પરેડ કરી ગ્રાઉન્ડ માં આવી આવી રીતે સ્પોર્ટ્સ ડે ની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી પરેડ કરીને એક પછી એક ટીમ ગ્રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો અને તેમ અલગ અલગ ટીમના નામ રાખવામાં આવ્યા હતા જેમકે પી ટી ઉષા, તાત્યા ટોપે, જીવરાજ મહેતા, લાલા લજપતરાય, ચંદ્રશેખર આઝાદ, આ દરેક ટીમોનો અલ...
One book, one pen, and one teacher can change the world...( Malala Yousafzai) This blog is dedicated to all teachers who all are most important part of everyone's life . गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु देवो महेश्वरा । गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः।। Guru Purnima ( Poornima ) is the birthday of Ved Vyasa also known as Vyasa Purnima This is the spiritual tradition in Hindu culture that dedicates itself to the spiritual and academic gurus who developed or enlightened people and are ready to share their knowledge. The sign of the greatness of the Guru is his sacrifice. The greatest sacrifice and service you can see in the life of a Guru. He regularly imparts authentic and true knowledge to his students even in the most difficult of circumstances, it is a fact that the teacher , guru himself may not have reached any big position, but by giving that training to his thousands of students, he is educated by the administration. ...