આજે મારે sem-2 ના અંતે all work completed થયા નો આનંદ છે, તો બીજી બાજુ દુ:ખ ની લાગણી છે. થોડા દિવસ પછી sem-3 માં આવી જવાનો આનંદ છે તો બીજી બાજુ કહેતા દુ:ખ થાય છેે એ કે seniors જતા રહશે. બીજુ કે હવેે અમે seniors બની જશુ અને નવી responsibility નીભાવવાની ખુશી તો જોડે જોડે પ્રેમ ભરી ડાટ અને અમારી ભુલ હોય તોય દિલીપ સર ની ડાટ સાંભળે એવા seniours જતા રહેવા નો ગમ. આજ કાલ કરતા Blogs બનાવતા બનાવતા Facebook માં Tag કરતા કરતા thinking activities કરતા કરતા Online Test આપતા આપતા કયારે એક વષૅ પૂરૂ થઈ ગયુ એની ખબર જ ન પડી . હજી કાલે સવારે પહેલી વાર seniors અને Dilip sir પાસે થી ICT workshop માં online work કરતા ,DS દરમિયાન કાંઈક બોલતા, buletin-bord નો ઉપયોગ કરતા, gardening દરમીયાન trees ને friends બનાવા, Books ને friends બનાવીને સાચવતા સીખયા , બધા Celebration થી life ના દરેક day ને celebrated કરતા, અને last all things moments & events ને Documents કરી ને સાચવતા આ બધુ જેમને...