આજે મારે sem-2 ના અંતે all work completed થયા નો આનંદ છે, તો બીજી બાજુ દુ:ખ ની લાગણી છે. થોડા દિવસ પછી sem-3 માં આવી જવાનો આનંદ છે તો બીજી બાજુ કહેતા દુ:ખ થાય છેે એ કે seniors જતા રહશે.
બીજુ કે હવેે અમે seniors બની જશુ અને નવી responsibility નીભાવવાની ખુશી તો જોડે જોડે પ્રેમ ભરી ડાટ અને અમારી ભુલ હોય તોય દિલીપ સર ની ડાટ સાંભળે એવા seniours જતા રહેવા નો ગમ.
આજ કાલ કરતા Blogs બનાવતા બનાવતા Facebook માં Tag કરતા કરતા thinking activities કરતા કરતા Online Test આપતા આપતા કયારે એક વષૅ પૂરૂ થઈ ગયુ એની ખબર જ ન પડી .
હજી કાલે સવારે પહેલી વાર seniors અને Dilip sir પાસે થી ICT workshop માં online work કરતા ,DS દરમિયાન કાંઈક બોલતા, buletin-bord નો ઉપયોગ કરતા, gardening દરમીયાન trees ને friends બનાવા, Books ને friends બનાવીને સાચવતા સીખયા , બધા Celebration થી life ના દરેક day ને celebrated કરતા, અને last all things moments & events ને Documents કરી ને સાચવતા આ બધુ જેમને શીખવુ એ જતા રહેવા નુ દુ:ખ અને બિજી બાજુ seniors બની ને juniors ને સીખવવાની ખુશી અને થોડુ tension કે અમે અમારુ work best કરી શકીએ.
અને આમ જોત જોતા માં એક વષૅ નિકળી ગયુ.
એવુ લાગે છે કે એ સમય રોકાઈ જાય અને અમે
juniors બની ને seniors ની સલાહ , પ્રેમ,વહાલ અને થોડીક ડાટ મળતી રે.
કદાચ જિંદગી માં આ છેલ્લો ચાન્સ હતો આવા seniors ના juniors બનવાનો................
Superb amazing mind blowing all years memory will back thank you so much for return this blog
ReplyDeleteસમય ક્યારે જતો રહિયો ખબર પણ ના પડી,
ReplyDeleteરમત રમત માં ક્યારે જવાબદારી આવી પડી ખબર પણ ના પડી,
હતો ચાન્સ મારી પાસે છેલ્લી વાર સાથ રહેવાનો,
ના આવી શકીયો હું અને પ્રસંગ પણ જતો રહિયો ખબર ના પડી,
વિચારતા હતા આપણે વાર છે હજુ,
હજુ પણ સમય છે જોતા રહેશું,
બનશું જયારે સિનિયર ત્યારે ખબર પડશે,
કદાચ આપના સિનિયર જેવી તો જવાબદારી નહીં જ નિભાવી શકીયે.....
Nice writing
DeleteNice writing
DeleteIt's so beautiful..
ReplyDeleteYou are right Mehul but એમની જેવી જવાબદારી નિભાવવાની try તો કરવી જ પડશે એમને જો આપડા માટે આટલુ બધુ કરુ છે તો try તો કરવી પડશે.
ReplyDeleteTry and try one time we are success.
Thanks Zankhana for this wonderful blog as a memory gift.But to move ahead that is the rule of life and which very important. Best of luck and keep it up.
ReplyDeleteWe thought that in farewell no any single memory video made by juniors in which our and yours memory we can see. But at last you made this amazing memory video.Thanks.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteGood writing Zankhana,you are now on the stage of happiness and sadness together to be seniors and lost your seniors.. but the thing is life is chain of responsibilities and one has to move forward in life. I am sure you all will do best as seniors and treat/train your juniors in better way.. Thanks a lot for this writing and we will be there always to guide you via social media/Virtual world..
ReplyDeleteGood explanation Zankhna...
ReplyDeleteYes..There is emotional ગરબડ ...what to do and what not to do...now we will be senior but our seniors will left department...we will miss u a lot.
ReplyDeleteYes..There is emotional ગરબડ ...what to do and what not to do...now we will be senior but our seniors will left department...we will miss u a lot.
ReplyDeleteNice write-up Zankhana! We all can connect with this mixed emotions. Your blog took down me to the nostalgic memory lane.
ReplyDeleteThank you .....and nice write up dear
ReplyDeleteVery well done Zankhna.
ReplyDeleteNice activities
ReplyDeleteNice amazing so, beautiful explain your memory in blog so good 👌👆
ReplyDeletenice didi
ReplyDelete