ખીલેલી વસંતનું સરનામું એટલે ......Vaidehi madam,
ELT ના લેકચર્સ માં ગુંજતું કોઈ નામ એટલેે ......vaidehi madam,
થાકીને પન રાત્રે જાગી ને ELT નું વર્ક કરવાનું મન થાય એનું કારણ એટલે ....vaidehi madam,
મલકાતાં અમારા મુખડા પાછળનું રહસ્ય એટલે....... Vaidehi madam,
Stephen krashen ની ઉદાસી માં પણ સ્મિત લાવે એટલે .....Vaidehi madam,
LSRW ના થનગનાટ માં પણ હૈયું ધબકાવે એટલે..... Vaidehi madam,
ELT ના ટાસ્કસ માં હાથ માં તાલિ આપી તાલ પુરાવે એટલે..... Vaidehi madam,
ELT ની જોડે યાડ આવતો ચેહરો
એટલે...... Vaidehi madam,
ELT ની જોડે ગુંજતું એક ગીત એટલે...... Vaidehi madam,!!!!
Comments
Post a Comment